SCHOLARSHIP

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

Home / SCHOLARSHIP

વર્ષ : ૨૦૨૦-૨૧ શિષ્યવૃતિ અંંગેની સુચનાઓ .....ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૫/૦૧/૨૦૨૧.

પાટણ જિલ્લા શિષ્યવ્રુતિ વિભાગ તરફ્થી મળેલ સુચના મુજબ હાલ કોઇ પણ વિધાર્થીએ ટેબલેટ સહાય યોજનાનું ફોર્મ ભરવું નહી. જેની તમામ વિધાર્થીઓએ નોંધ લેવી.

ખૂબ જ અગત્યની સુચના

SC વિધાર્થીઓની છેલ્લા વર્ષની ઓનલાઇન માર્કશીટ તા.૧૨/૧/૨૦૨૧ ના રોજ ફોન પર મળેલ સુચના મુજબ માન્ય ગણાશે. જેની તમામ SC  વિધાર્થીઓએ નોંધ લેવી.જે વિધાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય તેમણે સત્વરે ફોર્મ ભરી દેવા.


સત્ર શરુ થવાની અને સત્ર પુર્ણ થવાની તારીખ Fee Details માં આપેલ છે.

વિગતવાર સુચનાઓ જે તે સ્કોલરશિપ વિભાગમાંં મુકવામાં આવેલ છે.


શિષ્યવૃતિના ફોર્મ ભરવા તેમજ સ્વીકારવા અંગે સૂચના

 

Ø ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર SC/ST/SEBC(OBC)/EWS/અપંગ શિષ્યવૃતિના ફોર્મ ભરવાનું ચાલુ છે. ફોર્મ ભરવાની છેલ્લી તા. 15/12/2020 છે.

Ø ચાલુ વર્ષે વિધાર્થીએ ઓનલાઇન ભરેલ ફોર્મની ડ્રાફ્ટ કોપી વિધાર્થીએ પોતાના પ્રમાણપત્રોને આધારે જાતે(પોતે) જ ચેક કરવાનું રહેશે.કોલેજ માં ડ્રાફ્ટ કોપી ચેક કરવામાં આવશે નહીં.

Ø કોલેજમાં ફક્ત ફાઇનલ સબમિટ થયેલ ફોર્મ સ્વીકારવામાં આવશે. જો કોઈ વિધાર્થીના ફોર્મમાં ભૂલ હશે તો તેનું ફોર્મ કોલેજ દ્વારા રિટર્ન કરવામાં આવશે.જેનો મેસેજ તેને વિધાર્થીએ શિષ્યવૃતિ ફોર્મમાં આપેલ નંબર ઉપર ક્ષતિ અંગેનો મેસેજ આવશે. જે પ્રમાણે સુધારા કરી સત્વરે ફોર્મ ફરીથી સબમિટ કરી તેની પ્રિન્ટ ફરીથી કોલેજમાં જમા કરવાની રહેશે.

Ø કોલેજમાં નોટિશ બોર્ડમાં મૂકવામાં આવેલ યાદી મુજબ શિષ્યવૃતિ ફોર્મ સાથે જરૂરી પ્રમાણપત્રની નકલો જોડી બારી નંબર 2 ઉપર ફોર્મ  જમા કરાવવું.

Ø જો ફોર્મમાં વિધાર્થીએ ફોર્મ ભરતી વખતે સાચી વિગત દર્શાવેલ હશે નહીં જેના કારણે જો કોઈ વિધાર્થીની શિષ્યવૃતિ મંજૂરના થાય તો તેની જવાબદારી વિધાર્થીની પોતાની રહેશે.

Ø અપલોડ કરેલ તમામ પ્રમાણપત્રો વંચાય તે રીતે અપલોડ કરેલા હોવા જોઇએ તેની ખાસ તકેદારી રાખવી.           


સેમેસ્ટર 1 ના વિધાર્થીઓએ શિષ્યવૃતિના ફોર્મમાં ડૉક્યુમેન્ટ અપલોડમાં I-Card ની જગ્યાએ આધારકાર્ડ અપલોડ કરવું.(જો વિકલ્પ આપેલ હોય તો)

 

                                                                                                                                                                         આચાર્ય શ્રી