News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

11
Dec
2020
SCOPE ની પરીક્ષામાં રજીસ્ટ્રેશન અંગે (BA / B.COM - SEM - I)

જે વિદ્યાર્થીઓએ BA / B.COM - SEM - I માં પ્રવેશ મેળવેલ છે તે તમામ વિદ્યાર્થીઓને સ્કોપ માટેની પરીક્ષા માટે ફોર્મ ભરવાનું છે. પરીક્ષા માટેની ફી એડમિશન વખતે ભરેલી જ છે. 

સ્કોપની પરીક્ષા નું ફોર્મ ભરવાની સુચના હવે પછી મુકવામાં આવશે. જે જોતા રહેવું.