News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

10
Dec
2020
ફીનીશીંગ સ્કુલમાં નામ લખાવેલ વિદ્યાર્થીઓ માટે અગત્યની સુચના (BA / B.COM - SEM-V)

 
 
 
 
જે  B.Com. / B.A. - Sem - 5 ના વિદ્યાર્થીઓએ  ફિનિશિંગ  સ્કૂલમાં નામ નોંધાવેલ હોય અને 80 કલાકની તાલીમ લેવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ આપેલ બાહેધરી પત્રક ડાઉનલોડ કરી, ભરી કોલેજમાં COVID-19 ના નિયમનું પાલન કરી જમા કરાવવું. તાલીમમાં ઓનલાઈન અવશ્ય જોડાવવાનું રહેશે. રોજની બે કલાકની તાલીમ સમયાનુસાર રહેશે. 
 
 
બાહેધરી પત્રક  ફરજિયાત તા. 15/12/2020 સુધી કોલેજમાં જમા કરવું.
 

જમા  ન કરાવેલ વિદ્યાર્થીઓના નામ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.