Scholarship 2023-24

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

Home / Scholarship 2023-24

Scholarship Information 2023-24

 અગત્યની સુચના 


ચાલુ શૈ. વર્ષ : ૨૦૨3-૨૪ SC / ST / OBC / NTDNT / અપંગ    શિષ્યવૃતિના  ફોર્મ ભરવાનું ચાલુ ......

 ફાઈનલ સબમીટ કરાવેલ ફોર્મ તા.૨૦/૧૨/૨૦૨૩ થી સ્વીકારવામાં આવશે.

ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૦/૧૨/૨૦૨૩ છે.

ફોર્મ ભરતી વખતે બેંકનું  status Active  કરવું ફરજીયાત છે. 

 અગત્યની સૂચનાઓ :-

 (૧) કોલેજમાં શિષ્યવૃત્તિ ફોર્મની ડ્રાફટ કોપી ચેક કરવામાં આવશે નહિ. વિધાર્થીએ પોતાના ડોક્યુમેન્ટના આધારે જાતે જ ચેક કરવી.

(૨) વિધાર્થીએ શિષ્યવૃત્તિ અંગેની મુકવામાં આવેલ સૂચનાઓનો સંપૂર્ણ અભ્યાસ કરી. પોતાના અસલ ડોક્યુમેન્ટના આધારે ફોર્મ ભરાવવું.

(૩) જો ઓનલાઈન ફોર્મ ભરવામાં કે અપલોડ કરેલ ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે. તો તે રીટર્ન કરવામાં આવશે.

(૪) વિધાર્થીએ અઠવાડિયામાં બે વખત પોતાનું શિષ્યવૃત્તિ  અંગેનું ભરેલ ફોર્મનું સ્ટેટસ ચેક કરવાનું રહેશે અને જો કોઈ પણ કારણસર રીટર્ન થયેલ હોય તો વિધાર્થીએ સ્ટેટસમાં બતાવેલ ભૂલની પૂરતા કરી ફરીથી ફોર્મ સબમીટ કરી તેની પ્રિન્ટ કોલેજ કાર્યાલયમાં ફરજિયાત જમા કરાવવાની રહેશે.

(૫) ફક્ત ફાઈનલ સબમીટ કરાવેલ ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે સ્વીકારવામાં આવશે.

(૬) ફોર્મમાં વિધાર્થીએ પોતાની સહી અચૂક કરવી.

(૭) ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તા.૨૦/૧૨/૨૦૨૩ છે.

 ફોર્મ  સ્વીકારવાનો સમય સવારે -૯:૦૦ થી ૧:૦૦ નો રહેશે.

   

                                                                                                                                          આચાર્ય