Roll No. 2025-26

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

Home / Roll No. 2025-26


તા. 07-08-2025 સુધી ફી ભરેલ

ચાલુ શૈ. વર્ષ : 2025-26 ના રોલ નંબરો 

અગત્યની સુચના

               અહી મુકવામાં આવેલ રોલ નંબરની યાદીમાં જો કોઈ પણ વિધાર્થીના નામમાં, વિષયમાં કે  ABC ID નંબરમાં ભૂલ હોય અથવા ABC ID નંબરની જગ્યાએ બ્લેક ( ખાલી ) હોય અથવા ખોટો ABC ID નંબર લખેલ હોય  તો તેવા વિધાર્થીઓએ જરૂરી આધાર પુરાવા સાથે કોલેજ કાર્યાલય નંબર -૨ માં રૂબરૂ સંપર્ક કરવો.  જે વિધાર્થીનો ABC ID નંબર બાકી હશે તે વિધાર્થી પરીક્ષા આપી શકશે નહી. જેની તમામ વિધાર્થીઓએ નોંધ લેવી. આચાર્ય......