ONLINE TEACHING

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

Home / ONLINE TEACHING

ONLINE TEACHING - ACADEMIC YEAR 2020-21

ઓનલાઈન શિક્ષણ

વ્હાલા વિદ્યાર્થી મિત્રો ,

નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩  ની આપ સૌને શુભેચ્છાઓ...........


આથી કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ  ( B..A-, B.COM.- SEM-1,3, 5  અને M.A. M.COM- SEM-3) ના વિદ્યાર્થીઓએ  આ વેબસાઈટ  રેગ્યુલર જોતા રહેવું.  તમામ પ્રકારની ઓનલાઈન શૈક્ષણિક માહિતી ( ટાઈમ ટેબલ, વિડીઓ લેકચર, મટીરીયલ, અભ્યાસક્રમ)  વગેરે અપડેટ કરવામાં આવશે.

કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોચાડવી.

ડૉ. સી. એમ. ઠક્કર

આચાર્યશ્રી 

ONLINE TEACHING ( B.A., B.COM- SEM-1,3, 5) (M.A., M.COM.,- SEM-1,3)- 2020-21

માઈક્રોસોફ્ટ ટીમના યુઝર નામમા ફેરફાર કરવામાં આવ્યો છે.

 

જેમકે

જુનુ યુઝર નામ

principal@stcajvgtccradhanpur.onmicrosoft.com

 

હોય તો તેના બદલામાં

નવું યુઝર નામ

principal@stcajvgtccradhanpur.gujgov.edu.in

 

રહેશે.

 

ફેરફાર ફક્ત

onmicrosoft. com 

ને બદલે

gujgov.edu.in 

છે જેની નોંધ લેવી

 

જેની તમામ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી. ફક્ત યુઝરનેમ બદલાયું છે પાસવર્ડ એ જ રહેશે.

 

 આ ફેરફારને કારણે યુઝર નામ ખોટું છે એવું બતાવે છે જેની વિદ્યાર્થીઓ ને જાણ કરવી.


માઈક્રોસોફ્ટ ટીમ  માટે હેલ્પ લાઈન  નંબર : 

શ્રી અંકિત પ્રજાપતિ - ૯૯૭૯૩ ૯૬૭૦૮ 

સમય : 08:30 AM TO 01:00 PM

( Monday to Saturday -only on Working day)

MICROSOFT TEAM USERNAME & PASSWORD

ONLINE TEACHING TIME TABLE

Assignment

Department of Commerce

Academic Year : 2020-2021

Department of Gujarati

Academic Year :2020-2021

Development of Sanskrit

Academic Year : 2020-2021

Department of Sociology

academic Year : 2020-2021

Department of English

Academic year : 2020-2021

Development of History

Academic Year : 2020-2021

Department of Hindi

Academic Year : 2020-2021