News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

11
Dec
2020
INTERNAL EXAMINATION -

આથી કોલેજમાં અભ્યાસ કરતા BA -BCOM SEM-I, MA/ MCOM SEM-I, III ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે  આંતરિક પરીક્ષા૦૧/૦૧/૨૦૨૧ થી શરુ થશે જેનો  વિગતવાર કાર્યક્રમ અહી નીચે મુકેલ છે. . દરેક વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવી ફરજીયાત છે. જેની નોંધ લેવી.

 

આંતરિક પરીક્ષાનો કાર્યક્રમ 

 

દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી ફરજીયાત છે. જેની નોંધ લેવી. 

આંતરિક પરીક્ષાના કાર્યક્રમ માટે અહી ક્લિક કરો 

આથી કોલેજમાં અભ્યાસ કરતા BA - BCOM SEM-1 અને  MA/ MCOM SEM-3 ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે  આંતરિક પરીક્ષા ( ઓનલાઇન ) તારીખ ૦૧/૦૧/૨૦૨૦ થી શરુ થશે. વિગતવાર કાર્યક્રમ આવતીકાલે મુકાશે.

દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી ફરજીયાત છે. જેની નોંધ લેવી. 

આંતરિક પરીક્ષાના કાર્યક્રમ માટે અહી ક્લિક કરો