News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

23
Aug
2024
INTERNAL EXAMINATION - 2024

BA-BCOM SEM-5 અને SEM-3 તેમજ  MA-MCOM SEM-3 ની આંતરીક પરીક્ષા (INTERNAL EXAM) તારીખ 17/09/2024 થી શરુ થશે. 

BA-BCOM SEM-1 ની આંતરીક પરીક્ષા (INTERNAL EXAM) તારીખ 27/09/2024 થી શરુ થશે. 

 MA-MCOM SEM-1 ની આંતરીક પરીક્ષા (INTERNAL EXAM) તારીખ 30/09/2024 થી શરુ થશે. 

 

આંતરિક પરીક્ષાના કાર્યક્રમ જોવા માટે અહી ક્લીક કરો 

 

એસાઈનમેન્ટ / પ્રેઝન્ટેશન તારીખ 11/09/2024 થી 14/09/2024 દરમ્યાન ક્લાસરૂમમાં રેગ્યુલર લેકચર મુજબ લેવામાં આવશે. 

 

દરેક વિદ્યાર્થીએ એસાઈનમેન્ટ / પ્રેઝન્ટેશન અને આંતરીક પરીક્ષા આપવી ફરજીયાત છે. 

 

દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી ફરજીયાત છે. જેની નોંધ લેવી.