News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

4
Dec
2025
ઇન્ટર્નશિપ માટેની સુચના ( BA-BCOM -SEM-6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ )

BA -B.Com SEM -6 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે BA -B.Com SEM -6માં 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત હોવાથી તમામ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ વિશે માર્ગદર્શન આપવા માટે તેમજ અહી નીચે દર્શાવેલ વિષય અને રોલ નંબર પ્રમાણે ગાઈડ  ફાળવણી કરવામાં આવેલ છે. ઇન્ટર્નશિપ વિષયની સંપૂર્ણ માહિતી માટે જે તે વિષયના અધ્યક્ષ તેમજ અધ્યાપકનો સંપર્ક કરવો. 
 
 
આ ઇન્ટર્નશિપ સત્વરે પૂર્ણ કરવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓની સમયસર ઇન્ટર્નશિપ પૂરી થાય તે  જરૂરી છે.
 
દરેક વિદ્યાર્થીઓને જાણ કરવી અને તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત પણે ઇન્ટર્નશિપ સમય મર્યાદામાં પૂર્ણ કરવી.