News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

14
Jul
2025
ફીનીશીંગ સ્કુલમાં રજીસ્ટ્રેશન માટે અગત્યની સુચના (BA / B.COM - SEM-V)

 
 
 
 
FINISHING SCHOOL REGISTRATION
2025-26
 
BA BCOM SEM-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે
 
 
ગુજરાત સરકાર  નોલેજ કોન્સર્ટિયમ ઓફ ગુજરાત KCG શિક્ષણ વિભાગ દ્વારા ફિનિશિંગ સ્કૂલ આપણી કોલેજમાં નિયમિતપણે દર વર્ષે વિદ્યાર્થીઓને તાલીમ રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવે છે. 
 
B.Com. / B.A. - Sem - 5 ના વિદ્યાર્થીઓએ  ફિનિશિંગ  સ્કૂલમાં રજીસ્ટ્રેશન કરાવવા માંગતા  હોય અને 80 કલાકની તાલીમ લેવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓએ આપેલ ફોર્મ ઓનલાઈન ભરાયા બાદ બાહેધરી પત્રક ડાઉનલોડ કરી, ભરી કોલેજમાં નિયમનું પાલન કરી જમા કરાવવું.
 
તાલીમમાં અવશ્ય જોડાવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ જોડાવવા માંગતા હોય તેમેણે જ નામ નોધાવવા.
 
 
બાહેધરી પત્રક  ફરજિયાત કોલેજમાં જમા કરાવવું. જે વિદ્યાર્થીઓ બાહેધરી પત્રક જમા કરાવશે તે જ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે. 
 
 
બાહેધરી પત્રક નો નમુનો કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. 
 
તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવે છે.