News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

15
Apr
2025
Internal Examination Result Feb-March-2025

Internal Examination Result February - March 2025

તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતરીક પરીક્ષાનું પરીણામ અહિયાં મુકવામાં આવશે. જે સમયાંતરે ચેક કરતા રહેવું.

Date : 15/04/2025

M.A. - SEM- 2 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 18/04/2025 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી નિયત નમૂનામાં આપવી. ત્યારબાદ કોઈ બાબત  ધ્યાનમાં લેવામાં આવશે નહી.

 

M.A.-SEM- 2 આંતરીક પરીક્ષાનું પરીણામ

 

 

Date : 09/04/2025

B.A. - SEM- 2 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 12/04/2025 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી નિયત નમૂનામાં આપવી. ત્યારબાદ કોઈ બાબત  ધ્યાનમાં લેવામાં આવશે નહી.

B.A.-SEM- 2 આંતરીક પરીક્ષાનું પરીણામ

 

Date : 07/04/2025

B.A. - SEM- 4 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 10/04/2025 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી નિયત નમૂનામાં આપવી. ત્યારબાદ કોઈ બાબત  ધ્યાનમાં લેવામાં આવશે નહી.

B.A.-SEM- 4 આંતરીક પરીક્ષાનું પરીણામ

 

Date : 03/04/2025

B.COM. - SEM- 2, 4 તેમજ MCOM SEM - 2 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 07/04/2025 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી નિયત નમૂનામાં આપવી. ત્યારબાદ કોઈ બાબત  ધ્યાનમાં લેવામાં આવશે નહી.

B.COM.-SEM- 2 આંતરીક પરીક્ષાનું પરીણામ

B.COM.-SEM- 4 આંતરીક પરીક્ષાનું પરીણામ

M.COM.-SEM- 2 આંતરીક પરીક્ષાનું પરીણામ

 

Date : 27/03/2025

B.A, B.COM. - SEM- 6 તેમજ  MA-MCOM SEM-4 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 30/03/2025 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી આપવી. ત્યારબાદ કોઈ બાબત  ધ્યાનમાં લેવામાં આવશે નહી.

 
B.COM.-SEM- 6 આંતરીક પરીક્ષાનું પરીણામ
 
B.A. SEM- 6 આંતરીક પરીક્ષાનું પરીણામ
 
MA-SEM-4  આંતરીક પરીક્ષાનું પરીણામ
 
M.COM.-SEM- 4 આંતરીક પરીક્ષાનું પરીણામ