News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

30
Mar
2026
Internal Examination Result FEB-MARCH-2026

Internal Examination Result Feb-March-2026

તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતરીક પરીક્ષાનું પરીણામ અહિયાં મુકવામાં આવશે. જે સમયાંતરે ચેક કરતા રહેવું.

Date : 30/03/2026

BA - BCOM -SEM- 6,  તેમજ MA -MCOM SEM- 4 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 02/04/2026 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી નિયત નમૂનામાં આપવી. ત્યારબાદ કોઈ બાબત  ધ્યાનમાં લેવામાં આવશે નહી.

BCOM -SEM- 6 આંતરીક પરીક્ષાનું પરીણામ

BA SEM-6 આંતરીક પરીક્ષાનું પરીણામ

MCOM -SEM- 4 આંતરીક પરીક્ષાનું પરીણામ

MA SEM-4 આંતરીક પરીક્ષાનું પરીણામ