Internal Examination Result Sep-Oct-2026
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતરીક પરીક્ષાનું પરીણામ અહિયાં મુકવામાં આવશે. જે સમયાંતરે ચેક કરતા રહેવું.
Date : 17/10/2026
MCOM SEM - 3 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 20/10/2026 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી નિયત નમૂનામાં આપવી. ત્યારબાદ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહી.
MCOM SEM - 3 આંતરીક પરીક્ષાનું પરીણામ
Date : 19/10/2026
MA SEM - 3 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 22/10/2026 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી નિયત નમૂનામાં આપવી. ત્યારબાદ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહી.
MA SEM - 3 આંતરીક પરીક્ષાનું પરીણામ
Date : 19/10/2026
BA SEM - 5 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 22/10/2026 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી નિયત નમૂનામાં આપવી. ત્યારબાદ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહી.
BA SEM - 5 આંતરીક પરીક્ષાનું પરીણામ
Date : 19/10/2026
BCOM SEM - 5 ના વિદ્યાર્થીએ યોગ્ય રીતે આંતરીક પરીક્ષાનું પરીણામ ચેક કરી લેવું. જો કોઈ પ્રશ્ન કે ક્ષતિ જણાય તો તારીખ 22/10/2026 સુધીમાં આચાયૅશ્રીને રૂબરૂમાં લેખિત અરજી નિયત નમૂનામાં આપવી. ત્યારબાદ કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહી.
The sole objective of the Trust is "to develop the circumference of education as well as with the main purpose Higher Education at Home also.The Trust constantly remains active with an important purpose and aim to provide Pre-Primary to Post Graduation Level Education in the same campus.
Copyright © Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust Commerce College, Radhanpur.
All rights reserved. | Designed & Developed By : www.pcubeweb.com