News & Updates

Himmat Vidhyanagar managed by Amarjyot Education Trust

Shri Trikamjibhai Chatwani Arts & J.V. Gokal Trust
Commerce College Radhanpur - 385340

Page Title

15
Apr
2021
અગત્યની સુચના ( તા ૧૫/૦૪/૨૦૨૧ )

અગત્યની સુચના ( તા; ૧૫/૦૪/૨૦૨૧ )

૧. તમામ વિધ્યાર્થીઓને જણવવાનુ કે કોલેજ્નુ શિક્ષણકાર્ય ઓન લાઈન ચાલતું હોઈ કોઈપણવિધ્યાર્થીઓએ કોલેજ માં આવવુ નહીં .

 ૨. જે  વિધ્યાર્થીઓની બિજા સત્ર ની ફી ભરવાની બાકી હોય તેમણે સત્વરે ફી ભરી દેવી . જેવિધ્યાર્થી ફી નહી ભરે તેનું પરીક્ષા ફોર્મ ભરાશે નહી. જેની ખાસ નોંધ લેવી.

 ૩.કોલેજ્નુ શિક્ષણ કાર્ય તેમજ પરીક્ષાને લગતી મહિતી કોલેજ ની વેબસાઈડ ઉપર મુકવામાં આવશે.

 ૪. કોલેજ ની ઇંન્ટરનલ પરીક્ષા ઓંનલાઈન લેવાની હોઈ તેના MCQ /એસાઈમેંટકોલેજ ની વેબસાઈડ www.hvaccr.org  ઉપર મૂકવમા આવેલ છે. તે સંબશી કોઈ પ્રશ્ન હોય તો જે તે ડીપાર્ટમેંટ ના અધ્યક્ષશ્રી નો ફોન ઉપર સંપર્ક કરવો.

૫  કોલેજ ની B.A./B.Com/M.A/M.Com Sem -IV /VI ની ઇંન્ટરનલ પરીક્ષા (ઓનલાઈન) સંભવીત May -2021 ના બીજા અઠવાડિયામાં તેમજ& B.A./ B.Com/ M.A/ M.Com Sem–II  નીઇંન્ટરનલ પરીક્ષા (ઓનલાઈન) May -2021 ના છેલ્લાઅઠવાડિયા માં લેવાશે.

૬.જ્યાં સુધી સુચના ન મળે ત્યાં સુધીકોલેજ્નુ શિક્ષણકાર્ય ઓનલાઈનચાલુ રહેશે.

૭. તમામ વિધ્યાર્થીઓએ ઓન લાઈન વર્ગો ભરવા.

૮. યુનિ. અને સરકારશ્રી ના નીયમ મુજબ આ સત્ર સમયમર્યાદામાં પૂર્ણ કરવાનુ હોઈ વધુ માં વધુ વિધ્યાર્થીઓએ ઓન લાઈન લેક્ચર ભરવા.